નવા રેશન કાર્ડ માટે
નામ કમી નો દાખલો અથવા જુનુ રદ કરેલ રેશન કાર્ડ
તમામ સભ્યના આધારકાર્ડ મુખ્ય વ્યક્તિ નો ફોટો
ચુંટણી કાર્ડ (જે સભ્યના હોય તેમના )
બેંક પાસબુક
ગેસ ડાયરી
લાઈટબીલ વેરાબીલ/ભાડાકરાર
નામ વધારવા – ઘટાડવા માટે
મુખ્ય વ્યક્તિ નું આધાર કાર્ડ અને ૧ ફોટો
અસલ રેશનકાર્ડ
બાળકના નામ ઉમેરવા માટે જન્મ નું પ્રમાણપત્ર અને આધારકાર્ડ
પુત્રવધુ તથામોટી ઉમરના વ્યકિત માટે નામ કમી નો દાખલા
નામ કમી કરવાનું હોય તે વ્યક્તિ નું આધારકાર્ડ
નામ કમી કરવાનું કારણ,મરણ,લગ્ન સ્થળાંતર થતા હોય તો તેના પુરાવો
અલગ કરવા માટે
રેશનકાર્ડ માંથી કમીના દાખલા
મુખ્ય વ્યક્તિ નું આધારકાર્ડ ૧ ફોટો
બાકી ના સભ્ય નું આધારકાર્ડ
અસલ રેશન કાર્ડ
લાઈટ બીલ /વેરાબીલ/ભાડાકરાર/સમંતી
ગેસ ડાયરી