વિદ્યાર્થીનો જન્મ નો દાખલો
વિદ્યાર્થીનું આધાર કાર્ડ
માતા-પિતા નું આધાર કાર્ડ
આવક નો દાખલો ( મામલતદારનો વાર્ષિક ૧,૫૦,૦૦૦ થી ઓછી આવક)
લાઇટ બિલ / વેરા બિલ / ભાડા કરાર
બેન્ક પાસબૂક
રેશન કાર્ડ
વિદ્યાર્થીના બે ફોટા
પિતાનો જાતિનો દાખલો ( SC/ST/OBC બક્ષીપાંચમાં આવતા હોય તો જ )
( જનરલ માં આવતા હોય તો પિતાના જાતિના દાખલા ની જરૂર નથી )