વર-કન્યાનું આધારકાર્ડ
વર-કન્યાનો જન્મ નો દાખલો/સ્કૂલ લિવિંગ સર્ટિ
કન્યાની બેન્ક પાસબૂક (જેમાં કન્યાના પિતાનું નામ આવતું હોય)
લગ્ન કકોત્રી અને મેરેજ સર્ટી
કન્યા ના પિતાનું આધાર કાર્ડ અને આવક નો દાખલો
કન્યા ના પિતાનું રેશનકાર્ડ
કન્યા નો ફોટો અને લગ્ન નો ફોટો (કપલ ફોટો ૪*૬)
કન્યા ના પિતાનો રહેઠાણનો પુરાવો (લાઇટબિલ, ચુંટણીકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ)
કન્યા ના પિતા હયાત ના હોય તો મરણ નો દાખલો